Tuesday, October 31, 2017

तबला वादक की करामत की ३ वीडियो क्लिप्स


तबले पे ट्रेन की साउंड सुने उस्ताद तारी खान से 




तबले  से शंख डमरू की आवाज सुने उस्ताद ज़ाकिर हुसैन से 



तबले की थाप से शब्द भी निकल शकते है 


         

३ वीडियो क्लिप्स से जानिए - कलयुग,देवउठि और देव शयनी एकादशी के बारे में

      कृपया अपने बच्चो के  साथ ये जानकारी अवश्य शेयर करे 

         कलियुग के बारे में श्री क्रीश्ना ने जो बताया था वह आज दिख रहा है 



आज ३१ अगस्त २०१७ के  देव उठी एकादशी के दिन  
जानिए तुलसी -शालिग्राम के विवाह की कहानी 



अब प्रस्तुत है देव शयनी एकादशी के बारे में जानकारी 



Monday, October 30, 2017

Watch these 3 video clips with your kids







                                     




                                     

Sunday, October 29, 2017

Listen to 5 short video clips of Nilesh Shah - MD of Kotak Mutual Fund



  CHAMPIONS OF CHANGE 

 



CHANGING TIME - ( 3 minutes only)



      GST ( 2.30 minutes only )

  


 CHANGING TIME ( 3 minutes only )

 



        MONEY BEE  ( 20 minutes )

 




Saturday, October 28, 2017

Technology - Mini Printer, Krishna Bhakta Robo, Sony Xperia, Bring family back together for dinner






Robo performs Aarti


                                           


Make any surface touch screen

                                          


Bring family back together for dinner



ये तीन ऑडियो/वीडियो क्लिप्स के लिये आपका अमूल्य समय अवश्य निकाले ।


        इतिहास की कुछ बाते जो आपको आज तक किसीने नहीं बतायी। 




हमारी सेना में अब मुस्लिम रेजिमेंट क्यों नहीं है ?

                                                 


अब सायबर  सिपाही को भी जरा ध्यान से  सुन लीजये 


   


'પાસા' નું પૂછડું પકડી દોડી રહેલા હાર્દિક પટેલ વિષે બીજા પટેલો નો અભિપ્રાય

અમેરિકામાં રહેતા પાટીદારો જાગ્યા ને એમની પોતાની ભાષામાં જે સંદેશો મોકલાવ્યો છે તે સાંભળો, મઝા આવશે. 👇


                                 


                               
                                 

સાવધાન ગુજરાત ૪૫

ખબરદાર ગુજરાતીયો .. ખતરો આંગણે આવી ચુકયો છે .

કાશ્મિર , બંગાળ અને કેરળ નુ ઈસ્લામિકરણ કરવા માં કોંગ્રેસ સફળ થઈ ચુકી છે ...😪😪

કોંગ્રેસ દ્વારા ૭૦ વર્ષ થી ચલાવાતી મુસ્લિમ જેહાદ માં આ ૩ રાજ્યો સપડાઈ ચુકયા છે ..
હવે સાવધાન ગુજરાતીયો ...
તમારો વારો છે ....

આ વખતે ગુજરાત ના મુસ્લિમો ડાહ્યા હોવાથી ,
હિંદુઓ ના જ ૩ ભાગલા પડાવી તેને આપસ માં ઝગડાવી , ગુજરાત માં કોંગ્રેસ ફરી પગપેસારો કરી ,
જેહાદ ને ફરી ચાલુ કરવા માંગે છે ..

વંદેમાતરમ્ અને જય હિંદ ના આ દુશ્મન કોંગ્રેસ ને ગુજરાત માંથી ૩ 😇જયચંદો મળી ચુકયા છે ..
જે માત્ર ને માત્ર પૈસા માટે સમાજ નો સોદો કરી સમાજ નુ અને ગુજરાત નુ ભંગાણ કરી ,
કોંગ્રેસના જેહાદના એજન્ડા ને વરી ચુકયા છે ..,

ગુજરાત ને જેહાદ માંથી બચાવવુ હોય તો આ જય હિંદ ના દુશ્મનો ને આખા ગુજરાત ની તમામ કોમો યે એકસાથે આ જયચંદો નો વિરોઘ કરી તેને ફેંકી દેવા પડશે ..,
🦊
એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર મુજબ ભારતમાં જેહાદ અને ઈસ્લામિકરણ માટે કોંગ્રેસ હિંદુઓ માં હમેંશા ભાગલા પડાવી રહી છે ...

શ્રી રામ ના આ દુશ્મનો ના હાથા ને ઓળખો ...,
ભુખ્યા મરી જવુ સારુ પણ દેશના અને હિંદુત્વના આ ગદ્દારો ને સાથ ના આપવો ...
કોંગ્રેસ એટલે ... ત્રાસવાદીયો ને સાથ ..

કોંગ્રેસ એટલે જેએનયુ ના ગદ્દારો ને સાથ

કોંગ્રેસ એટલે ભારતીય સેના નો વિરોધ ...
કોંગ્રેસ એટલે પાકુસ્તાન ને પ્રેમ ...

કોંગ્રેસ એટલે મુસ્લિમ જ્હાદ ...

કોંગ્રેસ એટલે રામ ના અસ્તિત્વ નો નકાર

કોંગ્રેસ એટલે જય હિંદ , વંદેમાતરમ્ બોલવા માં પાપ ...

હાર્દિક , મેવાણી અને અલ્પેશ .. આ ત્રણેય પોતાની અંગત લાલસા માં ધર્મ , ભારતીય સંસ્ક્રુતી અને દેશ ને દગો કરી ને ગદ્દાર કોંગ્રેસ ને ખોળે જઈ બેઠા છે ...
તમો વીર રાષ્ટ્ર ભક્ત માતપિતા ના સંતાન છો .. તો રાષ્ટ્રહિત અને ભારતીય સંસ્ક્રુતી ને સપોર્ટ કરો ...
👉
યાદ આખો ...
એક રોટલી ના ટુકડા માટે દેશ , સમાજ અને ધર્મ ને દગો આપીયે તો આપણી સો પેઢી લાજે ...

સૌ ગુજરાત ની તમામ કોમ , તમામ હિંદુઓ આ જયચંદો ને ઓળખે ...
ને ગુજરાત ને કેરળ , બંગાળ અને કાશ્મિર થતુ અટકાવવા માં સહાય કરવા કોંગ્રેસ નો વિરોધ કરે ..
તમામ ગુજરાતી કોંગ્રેસ ના ખતરા થી સાવધ રહે ...
નાત જાત માં ના વહેંચાય ..
આપણે સો ગુજરાતી છીયે ..,
દેશના ગદ્દારો ને ઓળખો ...,,

"કોંગ્રેસ અને તેના ત્રણ જયચંદો મુક્ત ગુજરાત ..."

જય હિંદ , વંદે માતરમ્ ..
રમેશ પટેલ , રાજકોટ .

          # હર એક ગુજરાત પ્રેમી આ વાત આખા ગુજરાત માં 
                ફેલાવી , જન્મભુમી ને લુંટાતી બચાવે #




Friday, October 27, 2017

Robot Sophia is given the citizenship of Saudi Arabia

       

              

                                                                  (634748) views

              

                                                           (527,256 views)

              

                             

                                                       
             


                                                   ( 3,303,856 views)

समाज के ३ प्रकार के लोगों को पहेचानिये ३ वीडियो क्लिप्स द्वारा







Thursday, October 26, 2017

Listen to SANSKRIT verses sung most beautifully by the Gabriella Burnel of London


Gabriella Burnel
Surabhāratī Suramyā 
A song about the delightful nature of the Sanskrit Language

This is what it means:

"The Language of the gods is beautiful, this is a beautiful garland of Vedas and beautiful sayings, it is the origin of 100 scriptures and sutras, great Rishis thought it, and the nature of this language is such that it appeals to the heart of the people. It is divine and blossomed here, it is incomparable like the gods, praised in the three worlds, it is the greatness of India, and in the world its greatness arose, it is very sacred, it is immeasurable, blessed with all good qualities, respected by all scholars and one should serve it for one's welfare"


                                     

Why I learned Sanskrit?

                                     
Chapter 5 verses 8-9 of the wonderful Bhagavad Gita speak of action: A person in the divine consciousness, although engaged in seeing, hearing, touching, smelling, eating, moving about, sleeping, and breathing, always knows within himself that he actually does nothing at all.

I was inspired by this, (that if you are still, you are a channel for a power that works through you), so wrote a song based around the Sanskrit text of the Gita "Naiva Kincit Karomiti"

Here it is! Hope you enjoy it, along with the one handed piano.

Lyrics:

I wanna remember I do nothing at all
Dhanyavada Brahma eva
A power works through me, I do nothing at all
And my door is always open for you
When you need to you can come through

I am myself I am a free soul
No one completes me I am a free soul
But I love connecting that's a sweet essential
You don't need to be any more than you are
Celebrate yourself and love someone else

Come on through
My door is always open for you
Svagatam
Tubhyam mama dvaaram
Sadaanuguptam

Naiva kincit karomiti


                                     


An improvised performance, layering harmonies over an original composition featuring the mantras used in Kundalini Yoga:

Guru, Wahe Guru Guru Ram Das Guru - joyful expression in praise of the teacher 

Ra Ma Da Sa Sa Say So Hung - healing meditation


                                    

Wednesday, October 25, 2017

Shamanik &Jew Harp Music


                                   UUTAi Olena - Siberian shaman lady 

SHAMAN is spiritual practiced by tribal people from Siberia to North America.
Practitioner through music & dance goes into trans and establishes the connection 
with other souls of animals and dead to achieve knowledge/guidance for spiritual 
healing and cleansing of the other people. 
    
   
            

                        Juliana  - Uhuktuu 
            

         MA GUO GUO plays the Chinese Jew's Harp Kou Xia 

          

           Jew's Harp, Listen and You Will Hear It: Valentinas & Viaceslavas at TEDxVilnius

          

Tuesday, October 24, 2017

देश विदेश के फ्लेश मोब वीडियोज़ # Flesh Mob Videos of India & abroad



मुंबई टी -२ टर्मिनल 
(999,811 views)

         


                          सी. इस. टी रेल टर्मिनल - मुंबई                                                                      (182,181 views)

         


200 ordinary Mumbaikars (aged 4-60) come together one busy Sunday evening for pure joy.
The historic CST station blares 'Rang De Basanti' on its speakers while surprised train commuters
rush to see whats going on.
( 3,766,710 view)


         


Historic flashmob in Antwerp train station, do re mi


  
             

                                               Munich Mall in Germany
  
             


              Condor Frankfurt to Rio Di Janero flight 

            

मेरा देश बदल रहा है ( ३ वीडियोज़ ) # My India is changing - watch 3 video clips



गंगा नदी की सफाई # Cleaning of river Ganga


जागरूकता Public Awareness


                                            

India's First Dhol Tasha Flash Mob “Can Ganpati Bappa be happy while the rivers and seas are crying? Let us make Mother Nature smile this time” - ‪#TakeAStep To create awareness for an Eco Friendly Ganesha Festival, Sankalp Dhol Tasha Squad has joined hands with Team Zimmber with the help of a mega Flash mob outside Bandra Railway Station. Also, we have organized a ‪#MajhaBappa Photo Contest, where you can upload your Ganesha's picture and put your Eco Friendly Ganesh Utsav message and win exciting prizes. : http://wshe.es/yd0Ko1nz To give a beautiful farewell to our beloved Bappa on 28th Sep. Team Zimmber along with many other NGOs will team up for a social cause to clean Juhu beach after Ganesh idol immersion. To know more about the cause, you can visit : Zimmber.com/TakeAStep



Monday, October 23, 2017

२०१७ दीपावली उत्सव फायर वर्कस # अटलांटा - अमरीका # टोरोन्टो केनेडा # ह्यूस्टन # चिकागो

In the JOY of others lies our own                  
            दुसरो की भलाई में ही अपनी भलाई                               
         (प्रमुख स्वामी महाराज )                   

                                                                                   

          

 

               


               



                

Wednesday, October 18, 2017

Watch 8 videos of Celebration of Diwali outside the India

Diwali Reception at 10 Dn. Street - London (2016)

UK Prime Minister Theresa May


US President Donald Trump




Celebration at New York Time Square



Celebration in London


Little India of Singapore


Suburban trains decoration in Singapore



Indian Embassy in Paris (2016)








Friday, October 13, 2017

Watch who dances to the drum beat of Modi!






હર્સોલ્લાસ અને સુખ ની અનુભૂતિ કરાવતી ૪ વિડીઓ ક્લિપ્સ

સાકર ને ગમે તે સમયે અને ગમે તે સ્થળે ખાવાથી હમેશા ગળી જ લાગે છે. તેવીજ રીતે ભગવાન અને ભગવાન ના ધારક સાચા સંતના સાનિધ્ય માં હમેશા શાસ્વત સુખ ની જ અનુભૂતિ થાય છે તેની પ્રતીતિ કરાવતી કેટલીક વીડીયો ક્લિપ્સ.

દેખત બડભાગ 


મોજ માં રહેવું 

( સ્વર:શોભિત સ્વરૂપ સ્વામી /અંતમાં કોમેન્ટ:નારાયણ મુની સ્વામી )


વડતાલ ગામ ફૂલવાડીએ હિંડોળો આંબાની ડાળ 



ધીરે ધીરે ધીરે રે નેહડો જામ્યો રે 


                                       
                                      dhire dhire Mahantswami aapno nehdo by ykshah888

Thursday, October 12, 2017

Wednesday, October 11, 2017

गुजरात में नव निर्मित वर्णींद्रधाम # हरसिदधि मंदिर उज्जैन # अम्बा मंदिर ध्वजा आरोहण


                                          गुजरात में नव निर्मित वर्णींद्रधाम 




 हरसिदधि मंदिर उज्जैन दिपमालिका प्रज्ज्वलन का विहंगम विडियो 





अम्बा मंदिर ध्वजा आरोहण 



                                                                      

         


Tuesday, October 10, 2017

૮/૧૦/૨૦૧૭ ના પૂર્વ લંડન માં નુતન મંદિર પ્રતિષ્ઠા દરમ્યાન નારાયણ મુની સ્વામી નું પ્રવર્ચન


               

Helena Whahos # હેલેના વ્હાહોસ

       Watch the astounding performance of the world's best belly dancer Helena Whahos. She was born in Hydra/Greece but migrated to the USA in her early childhood and now lives in Los Angels, where she teaches dance. She is the winner of many awards including Guinness. 

       Now praise the Lord for giving all of us such a capable body, and stop scratching the head like me wondering -"oops! what I have done to my own god's given gift of such a wonderful body"

 

       

       પ્રસ્તુત છે દુનિયાની સર્વ શ્રેષ્ઠ બેલી ડાન્સર હેલેના વ્હાહોસ ની અદ્ભુત વીડીયો કલીપ. હાયડ્રા/ગ્રીસ માં જન્મેલ હેલેનાએ નાની ઉમરમાં જ અમેરિકા આવીને નૃત્ય ની તાલીમ લીધી અને હાલ લોસ એન્જલસ માં રહીને નૃત્ય શીખવે છે. તેની કળા ના સન્માન રૂપે તેને બહુ બધા અવોર્ડ મળ્યા છે, અને ગીનીઝ વર્ડ રેકોર્ડ માં પણ તેની નોંધ લેવાઈ છે. 


       વીડીયો જોયા પછી પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરવાનું ભૂલતા નહિ કે જેણે આપણા બધાને આવી  અદ્ભુત ક્રિયા કરવાને શક્તિમાન માનવ દેહ આપ્યો છે. અને મારી જેમ માથું ખંજવાળી વિચારતા નહિ કે "હે ભગવાન તમે આપેલ આવા શરીર ના મેં કેવા હાલ કર્યા?"

    

Monday, October 9, 2017

Pramukh Swami Maharaj - A tribute to His Life & Work

I consider myself luckiest because I happen to take birth in Gujarat/India during the life span of
SHRI PRAMUKH SWAMI MAHARAJ
He not only fulfilled all my dreams but gave true meaning to my life by taking me into His folds.
Physically HE is no more with us but HE continues and will continue to live with us for ever in our

                                                 

                                   Now sharing this Video Clip with you.                                                                                                                                                        

                 

  

This Guy beats Baba Ramdev # બાબા રામદેવ નો પણ બાપ # बाबा रामदेव का बाप



Secret of this amazing achievement of this Guy is:-

1) He never ate pharma-drugs, vitamin pills, pizza, pasta, hamburgers, cheese, candy, chocolates, or ready to eat package foods. 

2) He never used any vehicles not even a cycle except the god's given greatest gift of two legs. 

3) He never taxed his brain either reading news papers or wasted his time on social media. 

Bottom line is in quest of getting more through Science and technology we have relinquished some of the free gifts given to us by the GOD  











RAIN BOW - Full Circle & Multiples # ઇન્દ્ર ધનુષ - સંપૂર્ણ ગોળ અને એક કરતા વધારે #





 Full circle rainbow !!also known as Brahmha Dhanushya, believed to be seen in Pune 




QUADRUPLE RAINBOW


             



Saturday, October 7, 2017

હનુમાન સ્તવન + લેઝર શો # Hanuman Stavan + Beautiful Laser Show # श्री हनुमान स्तवन + लेज़र शो # S003 #



श्री हनुमान स्तवन  #  Hanuman Stavan 




 લેઝર શો  #  Laser Show # लेज़र शो

Shri Ganpati Sachidanand Ashrm - Dattanagar - Mysore



 श्री हनुमान चालीसा 


હું કરું હું કરું એજ અજ્ઞાનતા........ # G006 #

 પાણી ના પ્રવાહ માં વહી જતી બાઈકસો 



પાણી ના પ્રવાહ માં વહી જતી મોટર કારો 




માનવી એ ટેકનોલોજીકલ ભલેને ગમે તેટલી પ્રગતી સાધી હોય પણ પરમાત્મા ના પાંચ મહાભૂત તત્વો પૃથ્વી, વાયુ, જળ, આકાશ, અને અગ્નિ આગળ તે હમેશા વામણો જ સાબિત થવાનો.


આ હકીકત નો મને સૌ પ્રથમ અનુભવ નવેમ્બર ૧૯૭૦ માં કાર્ગો શીપ "કનિષ્ક" ઉપર સિંગાપોર થી જાપાન ના પ્રવાસ દરમ્યાન થયેલ. 



                          


સિંગાપોર છોડ્યા પછી ત્રીજા દિવસે જયારે અમે સાઉથ ચાયના ના દરીયાઈ વિસ્તાર માંથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે જહાજ ના ચાલક એન્જીન ને રીપેર માટે ૪૮ કલાક શટડાઉન કરવું પડેલ. તે દરમ્યાન તોફાની દરિયા માં ૨૦-૨૫ ફૂટ ઊંચા ઉછળતા મોજાઓ  વચ્ચે ચો તરફ દરિયાના અફાટ જળ વચ્ચે ૭૦૦ ફૂટ લંબાઈ નું અમારું લોખંડી જહાજ  એક નાનકડી કાગળ ની હોડી માફક આમથી તેમ બે દિવસ સુધી દરિયામાં ફંગોળાતું રહ્યુ . એન્જીન રીપેર થયા પછી ચાલુ થયું ત્યારે ફરી અમારા નિર્ધારિત ટ્રેક રૂટ ઉપર અમારો પ્રવાસ આગળ વધ્યો.

Do You Believe in GOD? If in doubt then please do watch these VDO clips. # E 006 #







Friday, October 6, 2017

બાળ જૈન દીક્ષાર્થી # G 006 #


સાચું કહેજો આ બાળ જૈન દીક્ષાર્થી ની વીડીયો કલીપ જોયા પછી તમારા મનમાં શું વિચાર આવ્યો? 



બૌધિક લોકો ને જરૂર સંકલ્પ-વિકલ્પ ઉઠશે કે આ નાના  બાળકે હજુ દુનિયા જોઈ નથી અને પોતાના જીવન ના નિર્ણયો જાતે લઇ શકે તેટલી પુખ્ત ઉંમર થઇ નથી ત્યારે દીક્ષા શા માટે? બાળ વિવાહ ની જેમજ  બાળ દીક્ષા પણ વર્જ્ય હોવી જોઈએ ! 


મને પણ પહેલા એવોજ ખોટો વિચાર આવ્યો. પણ બીજી જ ક્ષણે મને યોગી બાપા યાદ આવ્યા. યોગીજી મહારાજ આવાજ નાના નાના બાળકો ને નિર્જળા ઉપવાસ કરવાની આજ્ઞા કરતા. કોઈ  એક હરિભક્ત ને આ વાત રુચિ નહિ એટલે તેમણે યોગી બાપા પાસે રૂબરૂ માં વિરોધ નોંધાવ્યો. ત્યારે યોગી બાપા એ તેમની લાક્ષણીક ઢબે કીધેલ - "ગુરુ તમે બાળક ના  શરીર સામે જોઈ ને વાત કરો છો જયારે હું તેના આત્મા સામે જોઈ ને વાત કરું છું".  


કહેવાનો મતલબ કે બૌદ્ધિક લોકો બધાજ નિર્ણયો સ્કુલ/કોલેજ માં શીખવાતા તર્ક અને વિજ્ઞાન થી મુલવે છે, એટલે અધ્યાત્મ ની દ્રષ્ટિ થી લેવાતા નિર્ણયો તેમની સમજણ ની બહાર હોય છે અને તેઓને  જચતા/ગમતા નથી. 


 નાના બાળક ને  જયારે પ્રાથમિક શાળા નો ગણિત નો શિક્ષક ૧ + ૧ = ૨ શીખવે છે ત્યારે તે  ક્યારે પણ પ્રશ્ન કરતો નથી કે ૨ કેવી રીતે અને 3 શા માટે નહિ. કારણ કે ત્યારે તેના દિમાગ ની પાટી કોરી હોય છે. એજ બાળક જેમ જેમ શાળા કોલેજ અને મહા વિદ્યાલય માંથી પદવી લઇ ને બહાર પડે છે, ત્યારે તેના દિમાગ ની પાટી તર્ક શક્તિ અને વિજ્ઞાન ઉપરાંત અહમ થી ભરાઈ ચુકી હોય છે. ત્યાર બાદ તેમાં આધ્યાત્મ કહેતા "આત્મા" વિશેના જ્ઞાન માટે ખાલી જગા બચતી નથી. સ્કુલ/કોલેજ ના અભ્યાસ પછી તર્ક કરવાને ટેવાયેલી તેમની બુદ્ધિ ગુરુ અને શાસ્ત્ર વચન મા વિશ્વાસ મૂકી શકતી નથી.



આધ્યાત્મ નું પ્રથમ પગથીયું છે, સાચા અને શાસ્ત્રોકત ગુરુ ને શોધી, મન ધાર્યું મૂકી ને ગુરુ  વચન અને શાસ્ત્રો માં ૧૦૦ ટકા વિશ્વાસ મૂકવો. જે શાળા/મહા શાળા ઓ માં કેવળ તર્ક અને વિજ્ઞાન ભણેલ લોકો માટે સહેલું નથી. માટેજ જગત આજે આધ્યાત્મ થી વિમુખ થઇ ને ભૌતિક સુખ તરફ આંધળી દોટ મૂકી રહ્યું છે. 


તેમાં જો કે કેટલાક અપવાદ પણ હોય છે જેમકે બહેરીનમાં રહેતા સરદાર જશ્બીર સીંઘ અને અમદાવાદ ના ડોક્ટર બાજોડીયા.


સિવિલ એન્જીનીયરીંગ માં  અમેરિકાની ઉચ્ચ પદવી ધરાવતા જસ્બીર સીંઘ બહેરીનની એક મોટી કંપની માં ભાગીદાર હતા. તેઓ પ્રમુખ સ્વામીના શિષ્ય હોવાને નાતે હું તેમને મળી ચુક્યો છું. સ્વામી 

શ્રી ની આજ્ઞા પ્રમાણે તેઓ કંપની ની ભાગીદારી માંથી ફારગત થઇ ને હવે તે જ કંપની માં એક પગારદાર મેનેજર તરીકે હવે ફરજ બજાવે છે.


એવોજ કિસ્સો અમદાવાદ ના એન્કોલોજીસ્ટ (કેન્સર નિષ્ણાંત ) ડોક્ટર બાજોડીયા નો છે. ગુરુની આજ્ઞા પ્રમાણે તેમની ધીકતી અંગત પ્રેકટીશ આટોપી ને અમદાવાદ ની સિવિલ હોસ્પિટલ માં નજીવા પગારદાર ડોક્ટર તરીકે હવે તેઓ સેવા આપે છે.





















 

Thursday, October 5, 2017

Wednesday, October 4, 2017

કાજલ ઓઝા વૈદ્ય નુ એક મનનીય પ્રવર્ચન # G 005 #


યુ ટ્યુબ ઉપર કાજલ ઓઝા વૈદ્ય ના ઘણા બધા પ્રવર્ચનો ઉપલબ્ધ છે   અને કેટલાક તો સ્ત્રી સ્વાતંત્ર્યતા ના  નામે  સ્વછંદતાને  પોષતા મને જણાયા છે.

પરંતુ આ પ્રવર્ચનમાં આપણે બધાજ જે સામાન્ય ભૂલો કરી રહ્યા છીએ તે તરફ તેમણે બહુજ સરસ  અંગુલી નિર્દેશ કર્યો છે, એટલે આ પ્રવર્ચન મારી જેમ આપને પણ જરૂર ગમશે.

 







                                         

  


                         

ख़ुशी रहने का राज

व्होटस एप ग्रुप के दोस्त से मिली ये वीडियो क्लिप मुझे बहुत
पसंद आई जो में आपके साथ शेयर कर रहा हु।

इस वक्ता का नाम जानने की मेरी सभी कोशिस अभी तक
नाकामयाब रही।  अगर आप किसीको इन व्यक्ति का
शुभनाम का पता चले तो कृपया मुझे जरूर बताना।

व्हॉट्स एप ग्रुप के मेरे सभी दोस्त से विनती है की कृपया
दो बातो पे अवश्य ध्यान दे।  (१) वीडियो क्लिप के बारेमे ज्यादा से
ज्यादा माहिती प्राप्त करके जताये (२) गलत - अफवा और
नकारात्मक ऊर्जा फ़ैलाने वाले सन्देश/वीडियो/ऑडियो को
सेंसर करके आगे बढ़ने पर कृपया रोक लगाए।