Friday, September 29, 2017
Sunday, September 24, 2017
ગરબા - રજવાડી, ગામઠી, ગેરીલા વાંદરાના અને વડોદરાના .... # G003 #
કાઠીયાવાડી રજવાડી ગરબો
દેશી - ગામઠી ગરબો
ગેરીલા વાંદરાઓ નો ગરબો
વડોદરા નો ગરબો
૫૦૦૦૦ ખેલૈયા, ફરજીયાત લોક પરિધાન (Traditional Dress compulsory for entry)
ફક્ત સીજન પાસ વાળા માટે જ
ક્રિકેટ ના મેદાન કરતા પણ મોટુ વિશાળ મેદાન અને સુંદર આયોજન
Saturday, September 23, 2017
प्रस्तुत है जगन्नाथजी, गोंडल अक्षर देर ,अमृतसर का स्वर्ण मंदिर, बालाजी और बद्री-केदार मंदिरो की वीडयो क्लिप्स
जगन्नाथजी
गोंडल अक्षर देरी
अमृतसर का स्वर्ण मंदिर
तिरुपति बालाजी
बद्री-केदार
Friday, September 22, 2017
TECHNOLOGICAL MARVEL - ટેકનોલોજી ની કમાલ - तकनीकी कमाल
3D-TV # 3 ડી ટીવી # थ्री डी टीवि
3D SHOW # 3 ડી શો # थ्री डी शो
ESCAPE CHUTE # આગ થી બચાવ # आग से बचाव
Roll Top # રોલ ટોપ # रोल टॉप
Wednesday, September 20, 2017
જીવન ના સાત પગલા અને જીવન ની કહાની # T 001 #
જીવન ના સાત પગલા
🎯 (૧) જન્મ.... એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે...
🎯(૨) બચપણ .....મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે, જે ડુબી શક્યો તે તરી ગયો છે...
🎯(૩) તરુણાવસ્થા...કાંઇ વિચારો, કાંઇ આશાઓનો પહાડ છે, મેળવવાની અનહદ આશા અને
લુટવાની તમન્ના છે. તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ... અને અનેક નવી મૂંઝવણો...
🎯(૪) યુવાવસ્થા...બંધ આંખોનું એ આંધળુ સાહસ છે... તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની ઉમ્મીદો ..અને કુરબાન થવાની આશા છે.
🎯(૫) પ્રૌઢાવસ્થા.. ખુદને માટે કશુ ન વિચારતા... બીજા માટે કરી છુટવાની ખુશી છે. કુટુંબ માટે કંઇ કરી છુટવાની જીજીવિશા છે.
🎯(૬) ઘડપણ... વિતેલા જીવનના સરવાળા બાદબાકી છે, જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે...
🎯૭) મરણ... જીદગીની કિતાબના પાના ખુલ્લા થશે... નાડીએ નાડીએ કર્મ તૂટશે.. પાપ-પૂણ્યનો મર્મ ખુલશે...ધર્મ-કર્મનો હિસાબ થશે... સ્વર્ગ-નરકનો માર્ગ થશે.... પોતાનાનો પ્યાર છુટશે....
અને... સાત પગલા પુરા થશે.....
માટે.. સાત પગલા પુરા થાય તેની...પાણી પહેલા પાળ બાંધો...
🎯 (૧) જીદગીને કોઇપણ જાતની શરત વગર પ્રેમ કરો.
🎯 (૨) તમે નહી ખર્ચેલા નાણાના તમે ચોકીદાર છો, માલીક નથી!
🎯 (૩) દુનિયામા દરેક માણસ એમજ સમજે છે કે... તે .. પોતે જ... ચાલાક છે...! પરંતુ જ્યારે કુદરતનો
તમાચો પડે છે ત્યારે માંની છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય છે! માટે તમારી હોશીયારી તમારી
પાસે રાખો!
🎯(૪) જો તમને.. પહેરવા કપડા, રહેવા ઘર અને.. બે ટાઇમ અન્ન મળતું હોય તો... ઉપરવાળાનો
આભાર માનજો..તમારાથી બીજા કેટલા સુખી છે.. તે જોવા કરતા બીજા કેટલા દુઃખી છે.. તે
જોશો તો... તમારે માટે સ્વર્ગ અહીં જ છે!
🎯(૫) તમે પૈસાદાર હો કે ગરીબ.. બધા અંતે મ્રુત્યુને જ વરે છે! મુખ્ય વાત તો એ જ છે કે.. તમારી ખોટ
કેટલાને પડી? તમારી યાદમા કેટલી આંખો ભીની થઇ!...
મુંજાય છે શું મનમાં,
** સમય જતાં વાર નથી લાગતી,કાંકરાને રેતીમાં બદલાતા વાર નથી લાગતી,
** પ્રેમથી જીવન જીવી લેજો દોસ્તો, હ્રદયને બંધ થવામાં વાર નથી લાગતી
🌟🌟🌟🌟🌟
સમજે એને વંદન અને ના સમજે એને અભિનંદન
★★★★★★★★★★
છોટી સી જીન્દગાની ની કહાની
Tuesday, September 19, 2017
અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા ...
આજે જગત માં બધે જ જયારે જુઠા ની ભરમાળ ચાલી છે ત્યારે મને યાદ આવે ૧૯૫૦~૫૪ વર્ષ દરમ્યાન ભાવનગરમાં મારી પ્રાથમિક શાળાના ઉપલા મઝ્લા પર આવેલ એક વિશાળ હોલમાં ગવાતી સમૂહ પ્રાર્થના
Check this out on Chirbit
પ્રાર્થના - રચયતા કવિ શ્રી ન્હાનાલાલ
અસત્યો માંહેથી, પ્રભુ ! પરમ સત્યે તું લઈજા,
ઉંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈજા
હીણો હું છું તો, તુજ દર્શનના દાન દઈ જા
મહામ્રત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા
પ્રભુ અંતર્યામી, જીવન જીવના દિન શરણા,
નમું છું, વંદુ છું, વિમળમુખ સ્વામી જગતના.
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભાવ સર્વસ્વ જનના,
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇન્દ્રિયોની, મુજ મન વિશે ભાવ સમરું;
ક્ષમા દ્ષ્ટે જોજો; તુજ ચરણમાં નાથજી ! ધરું.
Wednesday, September 13, 2017
NEVER GIVE UP # E005 #
NEVER GIVE UP
NO ARMS PILOT
A MAN WITHOUT LIMBS
Tuesday, September 12, 2017
તંદુરસ્ત જીવન માટે ના કેટલાક સરળ ઉપાયો # G002 #
પ્રસ્તુત છે યોગ અને આયુર્વેદ નિષ્ણાંત હરીશ વૈદ્ય ની કેટલીક વિડીયો ક્લિપ્સ
નાભી સરળ પ્રયોગ - ફાયદા અનેક
કફના નિકાલ માટેનો ઉપાય
અવાજ તીક્ષ્ણ -તીવ્ર કરવાનો ઉપાય
ઠંડા પાણી થી થતું નુકશાન
પાણી કેટલું પીવું
Monday, September 11, 2017
Fitness in old age through some easiest exercise # E004 #
500 years ago Zen Guru LaoTse who was later also known as Tao taught the world how to live a healthy life and keep the balance of Mind-Body and Soul. In 1980, Japan's Tenrai Masao Hayashima - the 13th head of Longman School of Taoism revived this knowledge. He started NIHON-DOKAN to spread the awareness among people the benefits of this knowledge. He claimed and also proved that it was possible to get cured even of disease like Cancer through SWAISO exercise if done properly and regularly. For complete details please visit www.nihondokan.co.jp/english/
Here follows the Video clip showing how to do SWAISO exercise.
Here follows another Video clip; MUDRA THERAPY
the Indian art of keeping the body healthy at any age just by balancing the five elements of the body i.e. Fire, Air, Space, Earth, and Water.
Sunday, September 10, 2017
AMAZING SKILL # E003 #
YOGI
OLDEST YOG TEACHER
Source: MM-10.09.2017
AMAZING !
THERE IS NO DOUBT THAT ALL THE PERFORMERS IN ABOVE FOUR VIDEO CLIPS
HAVE ACQUIRED WONDERFUL SKILL
DISPLAYING AN EXTRA-ORDINARY CONTROL OF THEIR BODY
AND
EVERYBODY FEELS IMPRESSED & ADMIRES IT
BUT WE RARELY THINK ABOUT THE CREATOR OF SUCH HUMAN BODIES
THAT IS GOD AND EXPRESS
OUR GRATITUDE
FOR GIVING ALL OF US, SUCH A WONDERFUL BODY
AND
HOW DO WE TREAT OUR PRECIOUS BODY?
JUNK FOOD-TOBACCO-ALCOHOL ETC?
Friday, September 8, 2017
Sound for your soul # S 001 #
GANPATI BAPPA IN UGANDA
યુગાન્ડા માં ગણપતિ બાપ્પા
युगांडा में गणेश उत्सव
ગ્લાસ દ્વારા સંગીત
कांच में से संगीत
AWARA HUN
આવારા હું
आवारा हूँ
LEADERSHIP # E002 #
MY COMMENT
After watching this video I am asking viewers/readers of this blog to decide
for themselves
that today which country has got the best leader
is it America, Russia, China, North Korea or India ?
Surely our Indian PM Narendra Modi ranks number one
but
secularists and our minority community
thinks the otherwise
Wednesday, September 6, 2017
Lies by the Western Countries Leaders # E001 #
LIES BY THE WESTERN COUNTRIES LEADERS
In this Vidio clip, Craig Murray a former senior UK diplomat turned Whistle blower, Human rights
activist, Author, and Blogger expose Corruption and high level lies prevailing within UK Govt
For more details please visit his blog: https://www.craigmurray.org.uk/
In this Vidio Clip Shashi Thirur talks about his book INGLORIOUS EMPIRE i.e.England
Questions answered by Shashi Thirur on topic of India Super Power by 2020
Tuesday, September 5, 2017
क्या आप साध्वीजी की इन बातोंसे सहमत है ? # H001 #
श्रोता के प्रश्न का उत्तर देते हुए ये साध्वीजी ने बताया की -
१ हमारे भारतीय लोगों का अभिगम VISON ठीक नहीं है २ हमारे भारतीय लोग बेईमान है
३ हमारे यहाँ तंत्र खराब है
४ हम लोग स्वछंदी है
५ साधु संत भी लोगों को सही तरह से जीने की राह नहीं बतलाते और डराते है
************************
हमारे यहाँ बेईमानी के बारे में प्रस्तुत है कुछ और वीडियो क्लिप्
इस वीडियो क्लिप के बारे में मेरा मंतव्य:-
ये बात सही है के हमारे देशमें बेइमानि ज्यादा है मगर उसकी वजह है हमारा तंत्र -कानून व्यवस्था ठीक नहीं है। ये कहना गलत है के हमारे देशवासीयो की हालात दूसरे देशवासियो से बुरी है। पश्चिमी जगत यूरोप और अमेरिका में स्वछता ज्यादा है लोग बड़े मकान में रहते है और रोड/कार की सुविधा ज्यादा है मगर इस सुविधा को बनाये रखने के लिए लोगो को सख्त काम करना पड़ता है - यहाँ छुटियाँ बहुत कम मिलती है। हर इंसानको अपना बोझ कठिनाई और मुशीबते अपने आप उठानी पड़ती है। सब लोग असलामती की सांस लेकर जीते है।
मुझे अत्यंत दुःख हुआ के बम्बई स्थित ये जैन साध्वीजी की नजर में (१ )दादर स्थित अक्षर पुरषोत्तम मंदिर का सत्संग अभयान (२ ) गोएंकाजी द्वारा "विपासना" साधना (३) ब्रह्मकुमारी के बम्बई के हर इलाके में चल रहा "ॐ शांति" सत्संग (४) इस्कॉन का 'गीता ज्ञान" - GIVE GITA जैसे भारत में समाज उथान के लिए चल रहे कई सराहनीय कार्य नजर नहीं आये। उनकी नजर समाज की सिर्फ गंदगी तक ही पहुंची।
हमारे भारत देश और देश वासियों की निंदा करने से पहले कृपया आप इसी ब्लॉग के अंग्रेजी सेक्शन में अपलोड किया गया ३ वीडियो क्लिप्स # E 001 # में अवश्य देखे और फिर आपका मंत्वय/राय निचे कॉमेंट ब्लॉक्स में लिखे।
Subscribe to:
Posts (Atom)