સોરઠ ના મહેર લોકો નો અસલી ગરબો (સોનાના આભુષણ પહેરલ )
Traditional Maher Community ladies wearing gold ornaments.
રાજકોટ ના રાજ મહેલ નો રજવાડી ગરબો (તલવારો સાથેનો)
Rajput ladies holding swords playing Garaba at the royal palace in Rajkot
મશાલ લઈને રમાતો ગરબો
Gents playing Garaba holding handheld torches -Jamnagar
કાંખમા બાળક સાથે રમાતો ગરબો
Ladies with child in arm playing Garaba
રાજકોટ નો રોલર સ્કેટર પહેરી રમાતો ગરબો
New generation girls playing Garaba wearing roller skates
હેડફોન પહેરી અવાજ ના પ્રદુષણ રહિત નો ગરબો
Modern girls playing Garaba wearing the headphones to prevent noise pollution
તરણ હોજમાં રમાતો ગરબો Dandiya in a Swimming Pool
નાચવા માટે ઉમરની જરૂરિયાત નથી ઉમંગની જરૂર છે. Old and alone playing Garabo
મુંબઈ ના રસ્તા ઉપર રમાતો ગરબો
Come to play Garaba on Road - All are welcomed
વડોદરા નો રાષ્ટ્રીય ભાવના નો ગરબો
Garaba assembly to promote national unity
રમુજી અને મર્માળુ હાસ્ય ઉપજાવતો ગરબો
લોકલ ટ્રેઈન માં રમાતો ગરબો
Garaba played in suburban train compartment by busy working-class women of Mumbai
No comments:
Post a Comment