Tuesday, November 14, 2017

ચાલો આપણા બાળકો ને ફરીથી ગુજરાતી ભાષા માં રસ લેતા કરીએ


પ્રસ્તુત છે ૧૯૭૦ પછીની ગુજરાતી પેઢી એ નહી સાંભળેલા અને  

     દાદા દાદી, નાના નાની એ પઉત્રો-પઉત્રી  જોડે બેસી 

માણવા જેવા ૬ બાળ ગીતો  


          ચાંદો સુરજ રમતા તા, રમતા રમતા કોડી મળી 




અમે ફેર ફુદરડી રમતા તા 


                                             


જોડકણા 



મારો છે મોર, મારી છે ઢેલ 



નાની મારી આંખ 




ઇટ્ટા... કીટ્ટા....!!


                                                




No comments: